<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

મહારાષ્ટ્રમાં મિશ્ર સરકાર : સટ્ટાબજાર

મહા વિકાસ આઘાડી કે મહાયુતિ કોઈને પણ સ્પષ્ટ બહુમતી મળતી નથી અપક્ષો કે નાના પક્ષોનું જોર રહેશે,હોર્સ ટ્રેડિંગ થવાની પુરી શકયતા

મુંબઈ :દેશની સટ્ટા બજારોનો સુર એવો છે કે મહારાષ્ટ્રમાં મિશ્ર સરકાર આવી રહી છે,એવું મનાય છે કે છેલ્લા વલણો મુજબ બંને મહા વિકાસ આઘાડી કે મહાયુતિ કોઈને પણ સ્પષ્ટ બહુમતી મળતી નથી અપક્ષો કે નાના પક્ષોનું જોર રહેશે,હોર્સ ટ્રેડિંગ થવાની પુરી શકયતા છે

   આ ચૂંટણીમાં કુલ 4136 ઉમેદવારો મેદાનમાં છે, 3771 પુરુષ અને 363 મહિલા ઉમેદવારો લડે છે,2 ઉમેદવારો થર્ડ જેન્ડરના છે

  કુલ 9,70 કરોડ મતદારો મહારાષ્ટ્રમાં મત આપશે, 22,2 લાખ યુવા મતદારો પ્રથમ વખત માટે આપશે, જે 18 થી 19 વર્ષની વચ્ચેની વયના હોવાનું ચૂંટણી પંચના છેલ્લા આંકડા દર્શાવે છે 

મહારષ્ટ્રમાં 288 બેઠકો ઉપર મતદાન થશે

(6:26 PM IST)