News of Thursday, 14th November 2024
પદ્મશ્રી દયાળજીભાઇ પરમારને અકિલા પરિવાર દ્વારા પૂષ્પાજંલી અર્પણ

ટંકારા : પદ્મશ્રી દયાળજીભાઇ પરમાર (દયાળમુનિ) નો આજે બપોરે દેહવિલય જતા ટંકારા ખાતે તેમના પાર્થિદેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ પદ્મશ્રી દયાળજીભાઇ પરમારના પાર્થિદેહને પુષ્પાજંલી અર્પણ કરી હતી અને પરિવારજનોને સાત્વંના પાઠવી હતી. (તસ્વીર-અહેવાલ : જયેશ ભટ્ટાસણા, ભાવિન સેજપાલ, ટંકારા)
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
