તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૭, મંગળવાર
News of Sunday, 20th October 2024
ઈન્ડિગોની પુણે-જોધપુર ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી
મુસાફરોના સામાન અને ફ્લાઇટની સઘન તપાસ: ફાયર બ્રિગેડ, ડોગ સ્ક્વોડ, પોલીસ અને વહીવટીતંત્ર એરપોર્ટ પર હાજર

નવી દિલ્હી : ઈન્ડિગોની પુણે-જોધપુર ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. ફ્લાઈટને જોધપુર એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. એરપોર્ટ પર ફ્લાઈટમાં તપાસ કરાઈ રહી છે. મુસાફરોના સામાન અને ફ્લાઇટની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ, ડોગ સ્ક્વોડ, પોલીસ અને વહીવટીતંત્ર એરપોર્ટ પર હાજર છે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
