News of Tuesday, 10th September 2024
બાંગ્લા સરકારે ભારતને કહ્યું કે, વધુ રોહિંગ્યા મુસ્લિમોને અપનાવો!!

ઢાકા :.. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડાપ્રધાન શ્રી મુહમ્મદ યુનુસે કહ્યું છે કે તેઓ બાંગ્લાદેશમાં આશરો લઇ રહેલા ૧૦ લાખથી વધુ રોહિંગ્યા મુસલમાન લોકોને ટેકો આપવાનું ચાલુ રાખશે. યુનુસે રોહિંગ્યા મુસ્લિમો અંગે એક મોટું પગલું ભર્યુ છે. ભારત આનો શું જવાબ આપે છે તે જોવાનું રહ્યું, બાંગ્લા સરકારે વધુ રોહિંગ્યા મુસ્લિમોને અપનાવવા ભારતને કહ્યું છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
