તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Wednesday, 31st July 2024
સંસદ ભવન ખાતે રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા બ્લોકના સાંસદો દ્વારા ત્રણ યુપીએસસી ઉમેદવારો અને વાઈનાડ ભૂસ્ખલનના ૨૫૦ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી :જુઓ વિડીયો

સેન્ટ્રલ હોલ, સંસદ ભવન નવી દિલ્હી ખાતે, દિલ્હીના પૂરમાં જીવ ગુમાવનારા ત્રણ યુપીએસસી ઉમેદવારો અને વાઇનાડમાં ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામનાર અઢીસોથી વધુ અમારા ભાઈઓ અને બહેનો માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પતા રાહુલ ગાંધીએ કહેલ કે મારું હૃદય તમામ શોકગ્રસ્ત પરિવારો માટે વ્યથિત છે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
