News of Monday, 10th June 2024
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને મળ્યા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દિલ્હીમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરી છે. હસીનાએ ગઈકાલ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. અને લાલકૃષ્ણ અડવાણીની પણ મુલાકાત કરી હતી.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
