News of Sunday, 9th June 2024
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે રેકોર્ડ દસ લાખ ટનથી વધુ કાર્ગો હેન્ડલ કરી વિક્રમ સર્જ્યો

નાણાકીય વર્ષ ૨૦૨૪માં અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે રેકોર્ડ દસ લાખ ટનથી વધુ કાર્ગો હેન્ડલ કરેલ છે.
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૦.૧૩ લાખ મેટ્રિક ટન કાર્ગોના પરિવહનની સુવિધા પૂરી પાડી અને ૩૦.૧ ટકા જેવો ઇમ્પ્રેસિવ બજારહિસ્સો કબજે કર્યો છે.
જે આ અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં નોંધપાત્ર ૭ ટકા વાર્ષિક ધોરણે વધારો દર્શાવે છે.
કાર્ગો માટેના મુખ્ય આંતરરાષ્ટ્રીય સ્થળો જર્મની, નેધરલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ હતા
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
