<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ ખાબકી શકે: અંબાલાલ પટેલની આગાહી

કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે 3થી 4 ઇંચ સુધી વરસાદ પડી શકે: મધ્ય ગુજરાતમાં પણ 4 ઇંચ સુધી વરસાદની શક્યતા

(1:28 PM IST)