<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

યુકે પાર્લામેન્‍ટ ખાતે શ્રી અમરત બાપા મેલડી ધામ

(મોટી ખાડોલ)નું સન્‍માન : (કેતન ખત્રી) અમદાવાદ : શ્રી અમરત બાપા મેલડી ધામ (મોટી ખાડોલ)ના પ્રતિનિધિઓએ યુકે પાર્લામેન્‍ટની વિશેષ મુલાકાત લીધી હતી. આ અવસરે વેસ્‍ટ હેરોના સાંસદ શ્રી થોમસ ગેરેથ દ્વારા તેમનું સન્‍માન અને વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો. આ કાર્યક્રમનું આયોજન શ્રી રંગભાઈ જોશી અને શ્રી હરિભાઈ જોશી દ્વારા કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાન તરીકે દિલ્‍હી પાર્લામેન્‍ટ સાથે સંકળાયેલા શ્રી કિશન બ્રહ્મભટ્ટ તથા લંડન સ્‍થિત વૈદિક ગુરુકુલ સ્‍કૂલ અને સી૩એસ યુનિવર્સિટીના સ્‍થાપક શ્રી હિરેનભાઈ રાવલ ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રી અમરત બાપા મેલડી ધામ (મોટી ખાડોલ) દ્વારા ધાર્મિક જાગળતિ અને ભારતીય સંસ્‍કળતિના પ્રચાર-પ્રસાર માટે કરવામાં આવતી સેવાકીય પ્રવળત્તિઓની પ્રશંસા કરવામાં આવી હતી.

(2:21 PM IST)