News of Saturday, 11th July 2026
મહેસાણામાં દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં મૃતક બાળકના પરિવારને રૂ.4 લાખની સહાય અપાશે
દુર્ઘટનામાં જીવ ગુમાવનાર છ વર્ષના માસૂમ રુદ્ર દેવીપૂજકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય આપવા નિર્ણય

મહેસાણામાં દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર છ વર્ષના માસૂમ રુદ્ર દેવીપૂજકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ સમક્ષ કરવામાં આવેલી રજૂઆત બાદ ત્વરિત નિર્ણય લઈને આ સહાય મંજૂર કરવામાં આવી હતી. સ્થાનિક કોર્પોરેટરો અને જિલ્લા અધિકારીઓની હાજરીમાં સહાયનો ચેક મૃતક બાળકના પરિવારને સુપરત કરવામાં આવ્યો હતો.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
