તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Sunday, 19th April 2026
સુરતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારોનો વિરોધ : સોહમ સોસાયટીના લોકોએ ધર્મેશ પટેલનો બરોબરનો ઉઘડો લીધો
સ્થાનિકોએ ઉમેદવારને પૂછ્યા સવાલ. રસ્તા બનાવવા માટે કેટલી અરજી આપી છે છતાં કેમ ના બન્યા તેના માંગ્યો જવાબ

સુરતમાં ભાજપના ઉમેદવારનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 29 ના ઉમેદવારનો વિરોધ થયો છે. અલથાણ ખાતે આવેલી સોહમ સોસાયટીના લોકોએ ભાજપ ઉમેદવાર ધર્મેશ પટેલનો વિરોધ કર્યો હતો પ્રચાર કરવાની પહેલા ઉમેદવારને પરત ફરવું પડ્યું હતું સ્થાનિક લોકોએ ઉમેદવાર અને ભાજપ કાર્યકારોનો બરોબરનો ઉધલો લીધો હતો સ્થાનિકોએ ઉમેદવારને સવાલ પૂછ્યા હતા રસ્તા બનાવવા માટે કેટલી અરજી આપી છે છતાં કેમ ના બન્યા તેના જવાબ માંગ્યો હતો પાંચ વર્ષમાં પહેલી વખત જોવા મળ્યા. તમારો વોર્ડ નંબર છે તમારે ધ્યાન રાખવાનું હોય કે લોકોને શું મુશ્કેલી પડે છે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
