<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

PSI બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, 28 જૂને યોજાશે બિન હથિયારી PSI વર્ગ-2 ની લેખિત પરીક્ષા

ગાંધીનગરના LDRP કેમ્પસમાં 430 જગ્યાઓ માટે આયોજિત આ પરીક્ષામાં પારદર્શિતા જાળવવા માટે પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી

(1:04 AM IST)