News of Tuesday, 7th July 2026
ગુજરાત સરકાર દ્વારા જળસંપત્તિ વિભાગમાં બમ્પર બદલીઓનો ગંજાવર ગંજીપો ચીપાયો : રાજ્યમાં મદદનીશ અને અધિક મદદનીશ 291 ઈજનેરોની સામૂહિક બદલીઓનો આદેશ : જુઓ સંપૂર્ણ લિસ્ટ
વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે કલ્પસર અને પાણી પુરવઠા વિભાગ હસ્તકના વર્ગ-૨ અને વર્ગ-૩ના કુલ ૨૯૧ અધિકારીઓની જાહેર હિત તેમજ સ્વવિનંતીના આધારે બદલીઓ કરાઈ

ગાંધીનગર, : રાજ્યના સચિવાલય ખાતેથી નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા એક મહત્વની અધિસૂચના જાહેર કરવામાં આવી છે. જળસંપત્તિ વિભાગ હસ્તક અલગ-અલગ કચેરીઓમાં ફરજ બજાવતા મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-૨, અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-૩ અને ઓવરશીયર વર્ગ-૩ના અધિકારીઓની મોટા પાયે બદલીઓના આદેશ છૂટ્યા છે. વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા માટે સત્તાવાર અહેવાલ મુજબ કુલ ૨૯૧ બદલીઓનો ઓર્ડર કરવામાં આવ્યો છે. જેમાં અધિકારીઓની સ્વવિનંતી તેમજ વહીવટી અનુકૂળતા ખાતર જાહેર હિતમાં તાત્કાલિક અસરથી નવી નિમણૂકોના સ્થળે હાજર થવા જણાવાયું છે.
સ્વવિનંતીના આધારે બદલાયેલા અધિકારીઓની વિગત:
વિભાગ દ્વારા જારી કરાયેલી યાદી મુજબ, હિંમતનગર સિંચાઇ યોજના વર્તુળ હેઠળ સાબરકાંઠા સિંચાઇ વિભાગ, હિંમતનગરમાં કાર્યરત મદદનીશ ઇજનેર મિલન એસ. સુથારની બદલી પ્રાંતિજ સિંચાઇ પેટા વિભાગમાં કરવામાં આવી છે. જ્યારે કેયુર એચ. પટેલને ઉકાઇ વર્તુળમાંથી ઉકાઇ ડાબા કાંઠા નહેર સંશોધન વિભાગ નં.૨, વાલોડ ખાતે મૂકાયા છે. ડ્રેનેજ પેટા વિભાગ, નવસારીના જીગરકુમાર વિક્રમભાઈ પટેલની બદલી ચીખલી સિંચાઇ પેટા વિભાગમાં કરવામાં આવી છે. દમણગંગા યોજના વિભાગ નં.૧, મધુબન કોલોની હેઠળના આશિષકુમાર કનુભાઇ પટેલને બલીઠા (વાપી) ખાતે બદલીથી નિમણૂક મળી છે.
ઉકાઇ વાલોડ વિભાગના સુશ્રી નમ્રતાબેન પ્રમોદભાઈ પટેલની બદલી ઉકાઇ વર્તુળ (સિવિલ) ખાતે કરવામાં આવી છે. નવસારી ડ્રેનેજ વિભાગના સુશ્રી સ્નેહાબેન દિનેશભાઈ પટેલની બદલી અંબિકા વિભાગ, નવસારી ખાતે થઈ છે. સુરત પંચાયત સિંચાઈ પેટા વિભાગ-૨ માંથી પાર્થ સંજયભાઈ પટેલની બદલી મહુવા પેટા વિભાગમાં કરાઈ છે. જ્યારે મહુવા પેટા વિભાગમાંથી આમીર હમિદ ભુરાની બદલી સુરત-૨ પેટા વિભાગમાં કરવામાં આવી છે.
રાજકોટ સિંચાઈ યોજના પેટા વિભાગમાંથી મોહિત બકુલભાઈ વઘાસીયાને રાજકોટ સિંચાઈ વિભાગના પેટા વિભાગ નં.-૨ માં મૂકાયા છે. જેતપુર સિંચાઇ પેટા વિભાગના મયુરકુમાર રણધીરભાઈ જાદવને રાજકોટ સિંચાઈ યોજના પેટા વિભાગ નં.-૧/૨ માં બદલી અપાઈ છે. સુરત નહેર પેટા વિભાગ નં. ૧ ના સુશ્રી ઈશા હિતેશ મહેતાને સુરત નહેર વિભાગ, સુરત ખાતે મદદનીશ ઇજનેરની જગ્યાએ મૂકવામાં આવ્યા છે. વિસનગરના હર્ષ ગોપાલભાઈ પ્રજાપતિની બદલી મહેસાણા પેટા વિભાગ નં.-૫ માં થઈ છે, જ્યારે મહેસાણાના કૃણાલ દશરથલાલ પટેલની બદલી પાટણ પેટા વિભાગ નં.-૧૧ ખાતે કરવામાં આવી છે.
ઉકાઈના મયંકકુમાર ગમનભાઈ ચૌધરીની બદલી ઉકાઇ પેટા વિભાગ નં. બી/૪ માં કરાઈ છે. વડોદરાના લોકેશ પ્રકાશ હિંગોરાનીને ખંભાતના અખાતની પરિયોજના એકમ-૨, વડોદરા ખાતે મૂકવામાં આવ્યા છે. ઉપલેટા સિંચાઈ પેટા વિભાગના ચેતનકુમાર હરેશકુમાર યોગાનંદીની બદલી ઉપલેટાના જ બીજા પેટા વિભાગ નં. ૧/૫ માં કરાઈ છે. ડીસાના નિરવ ગીરીશભાઈ જોષીની બદલી મહેસાણા પંચાયત સિંચાઈ વિભાગ હેઠળ થઈ છે. સુજલામ સુફલામ વર્તુળના નરેશ બાબુભાઈ પ્રજાપતિને ઘરોઈ નહેર વિભાગ નં.-૩, વિસનગર ખાતે મૂકાયા છે. રાજકોટના સુશ્રી ધૃતિ નરેશભાઈ રાદડીયાને સૌની યોજના પેટા વિભાગ નં-૨, રાજકોટ ખાતે બદલી અપાઈ છે.
વડોદરા સિંચાઈ વર્તુળના મહમંદઆમીર અબ્દુલરહેમાન પટણીની બદલી વડોદરાના જ સિંચાઈ યોજના પેટા વિભાગ નં.-૨૧ માં કરાઈ છે, જ્યારે તે જ કચેરીના હર્ષિલ વલ્લભભાઇ વઘાસીયાને વડોદરા સિંચાઈ વર્તુળ હસ્તક મૂકવામાં આવ્યા છે. પાલનપુરના ચિંતનકુમાર હરિભાઇ રાજપુતની બદલી પાલનપુર બાંધકામ પેટા વિભાગ નં.૪ માં થઈ છે. ભાવનગરના આદિત્ય ભગવાનભાઈ ગાબાણીને ભાવનગરના જ પેટા વિભાગ નં.-૧ માં મૂકાયા છે. સૌની યોજના વિભાગ, રાજકોટના યોગેશકુમાર મનજીભાઈ મેરની બદલી ચોટીલા સૌની યોજના પેટા વિભાગમાં થઈ છે. બારડોલી નહેર પેટા વિભાગના સુશ્રી વિભુતિ કનુભાઈ પટેલને કાકરાપાર આડબંધ પેટા વિભાગમાં મૂકવામાં આવ્યા છે.
મહુવા સિંચાઇ પેટા વિભાગના ઉમેશ છગનભાઈ નકુમની બદલી રાજકોટ પંચાયત સિંચાઈ વિભાગ હસ્તકના મહુવા પેટા વિભાગમાં કરાઈ છે. વડોદરા ગુણવત્તા નિયમન વિભાગના જોયલકુમાર હસમુખચંદ્ર બોદાલાની બદલી વડોદરા સિંચાઇ વિભાગના પેટા વિભાગ નં. ૨૨ માં થઈ છે. ખંભાતના જીગ્નેશભાઈ પ્રવીણભાઈ વણોલને માતર સિંચાઇ પેટા વિભાગમાં મૂકાયા છે. ચોટીલાના નૌખેઝ હકીમુદ્દીન અહમદ ઈમામની બદલી સુરેન્દ્રનગર સૌની યોજના પેટા વિભાગમાં કરાઈ છે. આહવા વધઈ પેટા વિભાગ-૨ ના જીગર દિનેશભાઈ ચૌધરીની બદલી આહવા પેટા વિભાગ-૧ માં થઈ છે, જ્યારે આહવા પેટા વિભાગ-૧ ના નિરજકુમાર અનિલભાઈ ગાવિતની બદલી વધઈ પેટા વિભાગ-૨ માં કરવામાં આવી છે. બાયડના અર્ચન પી. પટેલને તલોદ પેટા વિભાગમાં મૂકાયા છે.
જામનગરના આર. બી. નંદાણીયાની બદલી જામનગર પંચાયત સિંચાઈ વિભાગમાં થઈ છે. મુન્દ્રાના ક્રેક કંટ્રોલ પેટા વિભાગના કલ્પેશભાઈ નાગજીભાઈ માળવીની બદલી ભુજ સિંચાઇ બાંધકામ પેટા વિભાગમાં કરાઈ છે. ભાવનગર વર્તુળ કચેરીના શ્રીમતી મેઘા પ્રેરક મહેતા અને રોહિત રસિકભાઈ સોલંકીની બદલી અનુક્રમે ભાવનગર સિંચાઇ યોજના વિભાગ અને ઉમરાળા સિંચાઇ પેટા વિભાગમાં કરવામાં આવી છે. તડકેશ્વરના વિકાસકુમાર રમેશભાઈ મોરડિયાની બદલી કાકરાપાર જમણા કાંઠા નહેર વિભાગ, સુરત ખાતે થઈ છે.
ભરૂચ ભાડભુત યોજનાના મિતેશકુમાર એન. ડામોરની બદલી રાજપીપલા સિંચાઈ યોજના પેટા વિભાગ નં.૨૯ માં થઈ છે. વડોદરા ગેરી સંસ્થાના શ્રીમતી ચૈતાલી વી. રાઠોડની બદલી વડોદરા ગુણવત્તા નિયમન વિભાગમાં કરાઈ છે. હિંમતનગર ગુણવત્તા નિયમન પેટા વિભાગના તેજસ યોગેશકુમાર ભટ્ટને બોડેલી સિંચાઈ યોજના પેટા વિભાગ નં.૧૧ માં મૂકાયા છે. રાજકોટ સિંચાઈ વર્તુળના રવિ બાલુભાઈ સાગઠીયાની બદલી ઉકાઈ વિભાગ નં. ૧ માં કરવામાં આવી છે. ઉમરેઠના સુશ્રી જેની નરેન્દ્રકુમાર ગઠિયાવાલાની બદલી અમદાવાદ જળસંપત્તિ સંશોધન પેટા વિભાગ નં.૧ માં થઈ છે. ભુજ ગુણવત્તા નિયમન વિભાગના સુશ્રી હિરલબેન સુરતાનભાઈ ચૌધરીને ભરૂચ પંચાયત સિંચાઈ પેટા વિભાગમાં મૂકાયા છે. ભુજ પંચાયત વિભાગના હિરલભાઈ નટુભાઈ પટેલની બદલી હાંસોટ ભાડભુત યોજના પેટા વિભાગ નં.૨/૧ માં થઈ છે. ઉપલેટાના જેનિષ અશ્વિન ડેરની બદલી જુનાગઢ સિંચાઈ યોજના પેટા વિભાગ નં. ૭/૫ ખાતે કરાઈ છે.
દાહોદના આદિત્યકુમાર માખજીભાઈ બારીઆની બદલી ઝાલોદ માછણનાળા પેટા વિભાગ નં.૩ માં કરાઈ છે. રાજકોટ ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળના રાધા કે. ધડુકની બદલી જસદણ-વીંછીયા સિંચાઈ પેટા વિભાગમાં થઈ છે. દાહોદ પાટાડુંગરી જળાશય પેટા વિભાગના કિશનકુમાર શંભુભાઈ મકવાણાની બદલી ભાવનગર પંચાયત સિંચાઈ પેટા વિભાગમાં કરાઈ છે. વેરાવળ ગુણવત્તા નિયમન વિભાગના સુશ્રી ઉર્વશીબેન પી. રૂધાણીની બદલી ગાંધીનગર ભૂમિ મોજણી વિભાગ ખાતે મદદનીશ ઇજનેરની જગ્યા પર કરવામાં આવી છે. વિસનગરના જયપાલસિંહ પ્રવિણસિંહ ઝાલાની બદલી દિવડા કોલોની કડાણા જમણા કાંઠા નહેર પેટા વિભાગ નં.૩ માં થઈ છે. બોરસદના કુ. અંજલીબેન દિલીપભાઈ બારોટની બદલી સુરત નહેર વિભાગ ખાતે મદદનીશ ઇજનેરની જગ્યાએ થઈ છે. ઉપલેટાના પાવનકુમાર મુકેશભાઈ જાવીયાની બદલી જામજોધપુર સિંચાઈ યોજના પેટા વિભાગ નં. ૬/૩ માં કરવામાં આવી છે.
વડોદરા ગેરી સંસ્થાના યશકુમાર અનિલકુમાર ગાંધીની બદલી અંકલેશ્વર મધ્યમ સિંચાઈ યોજના વિભાગ હેઠળ કરાઈ છે. વડોદરાના દિવ્યા એ. સોનાગરાની બદલી વડોદરા સિંચાઈ સિવિલ પેટા વિભાગમાં થઈ છે. સુરત નહેર વિભાગના કુ. વૈષ્ણવી કાંતિલાલ સુરતીની બદલી તાપી પાળા પેટા વિભાગ નં. ૩, સુરતમાં કરાઈ છે. ખેડબ્રહ્માના હર્ષકુમાર એ. રાઠોડની બદલી હિંમતનગર પંચાયત સિંચાઈ વિભાગમાં થઈ છે. ગોધરા પાનમ સિંચાઈ વિભાગના સુશ્રી નિલમ કિશોરકુમાર ઉમરિયાની બદલી વડોદરા સિંચાઈ વર્તુળ ખાતે કરવામાં આવી છે. માતરના સુશ્રી વિધી મનોજકુમાર પટેલની બદલી વડોદરા ગેરી સંસ્થાના બંધ સુરક્ષા તંત્ર યુનિટ-એન માં થઈ છે. વલસાડના સુશ્રી સેજલબેન કનુભાઈ પટેલની બદલી પારડી દમણગંગા ઓ.એફ.ડી. પેટા વિભાગમાં મદદનીશ ઇજનેરની જગ્યાએ થઈ છે.
રાજકોટ સિંચાઈ વિભાગના તનવીર ઉસ્માનભાઈ કડીવારની બદલી ભુજ સિંચાઈ પેટા વિભાગમાં કરવામાં આવી છે. કેશોદના નિરવકુમાર મુકેશભાઈ ક્યાડાની બદલી ધોરાજી સિંચાઈ યોજના પેટા વિભાગ નં-૧૦ માં થઈ છે. રાજપીપલાના પ્રિયાંક જમનભાઈ હિરપરાની બદલી કોસંબા વેલાછા ડીસ્ટ્રી. પેટા વિભાગમાં મદદનીશ ઇજનેરની જગ્યાએ કરાઈ છે. જામનગર ગુણવત્તા નિયમન વિભાગના મોહિત અશ્વિનભાઈ વૈષ્ણવની બદલી જામનગર ક્ષાર અંકુશ પેટા વિભાગમાં થઈ છે. રાજકોટ પ્રાદેશિક તાલીમ કેન્દ્રના કેવલકુમાર એ. સવાણીની બદલી ભાવનગર ભૂગર્ભ જળ વ્યવસ્થાપન પેટા વિભાગ (GWRDC) ખાતે પ્રતિનિયુક્તિથી કરવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા નિગમના રોશન મુકેશભાઈ રાણાની બદલી સુરત પ્રાદેશિક તાલીમ કેન્દ્ર (વાલ્મી) ખાતે અને સસ્નન પ્રમુખના રજત સંજયકુમાર ચૌધરીની બદલી મહેમદાવાદ સિંચાઈ પેટા વિભાગમાં મદદનીશ ઇજનેરની જગ્યાએ થઈ છે. મુખ્ય ઇજનેર (સૌ.) કચેરીના રૂચિત ધર્મેશભાઇ મદલાણીની બદલી ઉપ સચિવ (જળસંચય) હસ્તક અને કશ્યપ અખાણીની બદલી મધ્યસ્થ આલેખન તંત્ર, ગાંધીનગર ખાતે કરાઈ છે. મુખ્ય ઈજનેર કચેરીના શિવમ કાનાભાઈ સુવાને ગાંધીનગર ગુણવત્તા નિયમન વિભાગમાં મૂકાયા છે, જ્યારે ભુજના હેન્સી વિનેશ મહેતાની બદલી ભુજ સિંચાઇ બાંધકામ પેટા વિભાગમાં કરવામાં આવી છે. આનંદના આદિલ એચ. મન્સૂરીની બદલી આણંદ સિંચાઈ પેટા વિભાગમાં જ આણંદ ખાતે કરવામાં આવી છે.
જાહેર હિતના આધારે બદલાયેલા અધિકારીઓની વિગત:
વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જાહેર હિતમાં પણ મોટા પાયે બદલીઓ કરવામાં આવી છે. જેમાં રાજકોટના સાવન જે. શેખડાની બદલી મોરબી જળસિંચન પેટા વિભાગમાં કરાઈ છે. જામજોધપુરના વી.ડી.ગામીની બદલી ઉપલેટા સિંચાઈ પેટા વિભાગમાં કરાઈ છે. ગાંધીનગરના સ્મીત રાજુભાઈ પટેલની બદલી સુજલામ સુફલામ વર્તુળ નં-૧, ગાંધીનગર ખાતે જ કરવામાં આવી છે. ભુજ સિંચાઈ બાંધકામ વિભાગના ડી. વી. સઠિયાને ભુજ સિંચાઈ પેટા વિભાગમાં મૂકાયા છે અને તેની સામે ભુજના જ પ્રક્રિયા હેઠળના અધિકારીની આંતરિક બદલી કરાઈ છે. અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળના શ્રીમતી હિમાલી જે ઉપાધ્યાયની બદલી અમદાવાદ માટીબંધ પેટા વિભાગ નં.૧૦ માં કરવામાં આવી છે. ગાંધીનગર બાંધકામ વિભાગના એમ. જે. મેવાડાની બદલી ધોળકા પંચાયત સિંચાઈ પેટા વિભાગમાં કરાઈ છે. અમદાવાદ ગુણવત્તા નિયમન વિભાગના જે. એચ. પટેલની બદલી સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ખાતે પ્રતિનિયુક્તિથી કરાઈ છે.
ભાવનગરના માધવ ધનશ્યામભાઈ લાખણોત્રાની બદલી ગઢડા સિંચાઈ પેટા વિભાગમાં, પંકજકુમાર ખાટાભાઈ સેંતાની બદલી અમરેલી જળસિંચન વિભાગમાં અને નિરવ સતીશભાઈ પટેલની બદલી બોટાદ ગુણવત્તા નિયમન એકમમાં કરાઈ છે. અમરેલીના કલ્પેશભાઈ નાગજીભાઈ માળવીની બદલી સાવરકુંડલા સિંચાઈ પેટા વિભાગમાં કરાઈ છે. મુખ્ય ઈજનેર કચેરીના વર્ષા કસ્તુરભાઈ ડામોરની બદલી સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ખાતે પ્રતિનિયુક્તિથી કરાઈ છે. ભિલાડના મનિષ રંજનભાઇ ગાંવિતની બદલી વાપી નહે૨ પેટા વિભાગ નં.૬ માં કરાઈ છે.
વડોદરા ગેરી સંસ્થાના સુશ્રી અવનીબેન ચિંતન શાહ, તન્મય رમેશકુમાર કલોલા, પાટણના રોનક શૈલેષભાઈ પટેલ, હારીજના હાર્દિકકુમાર ગણપતભાઈ વેલાણી, અમદાવાદના વિશાલ પ્રેમ નાથ, વિસનગરના ક્રિસ્ટન મહેશભાઈ પ્રજાપતિ, નડિયાદના તુષારકુમાર કુવરજીભાઈ સાપરિયા, ડાકોરના જિગરકુમાર ઉદેસિંહ ઠાકોર, પાલનપુરના કુશ મહેશભાઈ ઠાકર અને અમદાવાદના કુ. જે. એચ. ગજ્જરની બદલી જાહેર હિતમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ખાતે પ્રતિનિયુક્તિથી કરવામાં આવી છે.
કચ્છ પંચાયત વિભાગના સુમિતગર જયેશગર ગોસ્વામીની બદલી નખત્રાણા ગુણવત્તા નિયમન એકમ-૪ માં, દર્શિતકુમાર ગીરીશકુમાર મોઢની બદલી માંડવી ક્ષાર અંકુશ પેટા વિભાગમાં, સિધ્ધાર્થ બાબુભાઈ પારગીની બદલી અંજાર ક્ષાર અંકુશ પેટા વિભાગમાં, મહેન્દ્રભાઈ રતનભાઈ ભદ્રંની બદલી નલિયા ક્ષાર અંકુશ પેટા વિભાગમાં અને મહેકકુમાર હિતેશભાઈ ગોસ્વામીની બદલી ભુજ વર્તુળ કચેરી ખાતે કરવામાં આવી છે. ભુજ કચેરીના કુ. ડી. ડી. ભદ્રાની બદલી ભુજ સિંચાઈ શાખામાં કરાઈ છે. ભુજના કુ. ટી. એ. ઠક્કરની બદલી ભુજ સિંચાઇ વિભાગમાં, કુ. કે. એ. નિર્મળની બદલી માંડવી ક્ષાર અંકુશ પેટા વિભાગમાં, એ. એચ. ગઢવીની બદલી માંડવી ક્ષાર પ્રવેશ સંશોધન પેટા વિભાગમાં કરાઈ છે.
માંડવીના જે.એ. દવેની બદલી નખત્રાણા પંચાયત વિભાગમાં, નલિયાના આર.કે.ચૌહાણની બદલી નલિયા પંચાયત વિભાગમાં, અંજારના કે. ડી. મરંડની બદલી અંજાર પંચાયત વિભાગમાં, રાપરના આર.કે. ઢીલાની બદલી રાપર પંચાયત વિભાગમાં, અંજારના કુ. એમ.એા.સોલંકીની બદલી ભુજ પંચાયત વિભાગમાં અને નખત્રાણાના બી.વી.રાબડીયાની બદલી નખત્રાણા પંચાયત વિભાગમાં કરાઈ છે. મહી સિંચાઇ વર્તુળના આર. ડી. પટેલની બદલી સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ખાતે પ્રતિનિયુક્તિથી કરાઈ છે. ઠાસરાના વાય.એસ.ગોહીલની બદલી નડિયાદની વર્તુળ કચેરીમાં અને રાજકોટના પ્રણવ બી.બ્રહ્મભટ્ટની બદલી સાયલા સિંચાઇ પેટા વિભાગમાં કરાઈ છે.
જામનગરના કુ. કાલિંદી આ૨. પણસારાની બદલી જામનગર ગુણવત્તા નિયમન વિભાગમાં, વી.આ૨.कણસાગરાની બદલી રાજકોટ પંચાયત સિંચાઈ પેટા વિભાગ-૨ માં, રામભાઈ આર.ડાંગરની બદલી ધ્રોલ ક્ષાર અંકુશ પેટા વિભાગમાં, જુનેદ આઈ.મકવાની બદલી કાલાવડ સરદાર પટેલ સહભાગી સિંચાઈ પેટા વિભાગ નં.૨ માં, જય આર.માધાણીની બદલી રાજકોટ આલેખન એકમમાં કરાઈ છે. જામનગરના કેતનભાઈ પી. ચૌહાણની બદલી જામનગર સિંચાઈ પેટા વિભાગ નં.૧ માં અને સ્મિત એન.આસોદરીયાની બદલી ધ્રોલ ક્ષાર અંકુશ પેટા વિભાગમાં કરાઈ છે. વેરાવળના ચેતનકુમાર ડી.રાઠોડની બદલી જુનાગઢ સિંચાઈ યોજના વિભાગમાં, દિપકકુમાર એન.સોલંકીની બદલી જુનાગઢ સિંચાઈ યોજના પેટા વિભાગ નં.૭/૧ માં, તુષાર કે.મકવાણાની બદલી જુનાગઢ સિંચાઈ યોજના પેટા વિભાગ નં.૭/૩ માં કરાઈ છે. બિલખાના સાહિલ બી.વઘાસીયાની બદલી જુનાગઢ ગુણવત્તા નિયમન પેટા વિભાગ નં.૭ માં, જુનાગઢના આકાશ જી.બાબરીયાની બદલી બિલખા સિંચાઈ યોજના પેટા વિભાગ નં.૭/૪ માં, જુનાગઢના વિમલ વી.સાવલીયાની બદલી જુનાગઢ વર્તુળ કચેરી હેઠળ કરાઈ છે.
કેશોદના કુ. મમતા સી.સૌંદ૨વાની બદલી ચોરવાડ ક્ષાર અંકુશ પેટા વિભાગમાં અને ચોરવાડના રાહુલ એન.કાથડની બદલી કેશોદ સરદાર પટેલ સહભાગી સિંચાઈ પેટા વિભાગ નં. ૨૯ માં કરાઈ છે. રાજકોટના દર્શન એ.મારૂની બદલી કાલાવડ પેટા વિભાગ નં.૨ માં, અમરેલીના અક્ષય કાનજીભાઈ ડોડીયાની બદલી અમરેલી પંચાયત સિંચાઈ વિભાગમાં, ભાવનગરના ગૌરાંગ નવનીતભાઈ પટેલની બદલી ખાંભા નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગમાં કરાઈ છે. જામજોધપુરના મહેશ પરબતભાઈ ભાટીયાની બદલી ધોરાજી પંચાયત સિંચાઈ પેટા વિભાગમાં, જુનાગઢના જિગ્રેશ એમ. વરૂની બદલી ગીર સોમનાથ પંચાયત સિંચાઈ વિભાગમાં, ઉપલેટાના તુષાર અશોકકુમાર ખુંટની બદલી ધોરાજી પંચાયત સિંચાઇ પેટા વિભાગમાં કરાઈ છે. સુરેન્દ્રનગરના બ્રિજેષ સુરેશભાઈ મુલીયાની બદલી રાજકોટ પંચાયત સિંચાઇ પેટા વિભાગ-૨ માં, ઉનાના મહાવિર જેસિંગભાઈ જાદવની બદલી ગીર સોમનાથ પંચાયત સિંચાઈ વિભાગમાં, પાટડીના જતિનકુમાર વસંતભાઈ શેરસીયાની બદલી મોરબી પંચાયત સિંચાઈ વિભાગમાં કરાઈ છે.
રાપરના યાગ્રીકકુમાર અમ્રુતલાલ કાલરીયાની બદલી સાયલા નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગમાં, મોરબીના કિકારી એન.પટેલની બદલી બોટાદ પંચાયત સિંચાઈ વિભાગમાં, દ્વારકાના વિવેક બી. માખેચાની બદલી પોરબંદર પંચાયત સિંચાઈ વિભાગમાં, દ્વારકાના મિલન વી.સોલંકીની બદલી ભાણવડ સિંચાઈ યોજના પેટા વિભાગ નં.૫/૨ માં કરાઈ છે. દ્વારકાના કુ. શ્રુતિ બી. દવેની બદલી દ્વારકા ક્ષાર અંકુશ પેટા વિભાગમાં, દ્વારકાના દિનેશકુમાર ડી.કાંબરીયાની બદલી જામખંભાળીયા ક્ષાર અંકુશ વિભાગમાં અને પોરબંદરના રોહિત સી.નાગાણીની બદલી રાણાવાવ પંચાયત સિંચાઈ પેટા વિભાગમાં મદદનીશ ઇજનેરની જગ્યાએ કરાઈ છે.
ગાંધીનગરના સુશ્રી સેવાંગી રમેશકુમાર પટેલની બદલી ગાંધીનગર સુજલામ સુફલામ વર્તુળ નં-૧ માં, શ્રીમતી દિપાબેન દિનેશભાઈ પટેલની બદલી ગાંધીનગર લઘુ સિંચાઈ એકમ-૨ માં કરાઈ છે. ગાંધીનગરના ઘોરી જતિન ખીમજીભાઈ, પાલનપુરના યશકુમાર અતુલભાઈ જોષી, હાર્દિક મનુભાઈ ગાધે, વિસનગરના ભાવિકકુમાર જી. પટેલ, કુ. અંશુબેન એસ. પટેલ, જયકુમા૨ શૈલેષભાઈ પટેલ, ધરોઈ કોલોનીના કેતુલ ભરતભાઈ પટેલ, વડનગરના દિનેશભાઈ જી. પટેલ, વિસનગરના તારક આર. પટેલ, કરણ એમ. પટેલ અને ડીસાના ઓવરશીયર પી.જી.ગમારની બદલી જાહેર હિતમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ખાતે પ્રતિનિયુક્તિથી કરવામાં આવી છે.
સમૌના જયદીપસિંહ આર.રાજપુતની બદલી દાંતીવાડા સીપુ ગુણવત્તા નિયમન પેટા વિભાગ નં-૩ માં કરાઈ છે. પાટણના પિયુષ જે.મિસ્ત્રી, મુકતેશ્વરના વિપુલકુમાર કે. ચૌધરી, દાંતીવાડાના પરેશકુમાર જે.ચૌધરી અને કુ. દિપીકાબેન આઇ. રાઠોડની બદલી સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ખાતે પ્રતિનિયુક્તિથી કરાઈ છે. નવસારીના સુ.શ્રી. અર્ચના મહેન્દ્રભાઈ પ્રજાપતિની બદલી નવસારી સિંચાઈ પેટા વિભાગમાં મદદનીશ ઇજનેરની જગ્યાએ થઈ છે. ઉકાઈના કુ. નેહલ સી. ચૌધરીની બદલી ઉકાઈ પેટા વિભાગ નં. એ/૪ માં મદદનીશ ઇજનેરની જગ્યાએ થઈ છે. વ્યારાના રાજેશ વી. ગામીતની બદલી વ્યારા પંચાયત સિંચાઈ પેટા વિભાગમાં અને ખેરગામના કલ્પેશ એમ.ગાંવિતની બદલી ઉકાઈ પેટા વિભાગ નં.બી/૪ માં મદદનીશ ઇજનેરની જગ્યાએ થઈ છે.
ઝઘડીયાના પારસકુમાર સુરેશભાઈ કોટડીયા, અંકલેશ્વરના મીતકુમાર મહેશભાઈ ફળદુ, બોડેલીના હસ્મિત ખેમાભાઈ પ્રજાપતિ, જાંબુઘોડાના શ્રવણભાઈ વાલાભાઈ પ્રજાપતિ, વડોદરાના તેજલબેન રમેશચંદ્ર બારીયા, ધરમપુરના જયકુમા૨ રાજેશકુમાર પટેલ, વડોદરાના પાર્થભાઈ કે. જોષી અને ભાર્ગવ એમ. માંડવીયાની બદલી સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ખાતે પ્રતિનિયુક્તિથી કરવામાં આવી છે. હિંમતનગરના પટેલ પ્રીત નીકેશભાઈની બદલી મોડાસા પંચાયત સિંચાઈ વિભાગમાં, મોડાસાના પ્રતિક મહેન્દ્રભાઈ પટેલની બદલી બાયડ સિંચાઈ પેટા વિભાગ નં.-૧ માં થઈ છે. હિંમતનગરના મંથન પ્રવિણભાઈ પટેલની બદલી સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ખાતે પ્રતિનિયુક્તિથી થઈ છે.
ભુજના બી. એમ. મોતાની બદલી રાપર સિંચાઇ પેટા વિભાગમાં થઈ છે. આણંદના કુ. રંજનબેન જી. જગાણીયાની બદલી નડીઆદ સંશોધન અને ગુણવત્તા નિયમન પેટા વિભાગમાં કરાઈ છે. આણંદના જે.એમ.ચોક્સીની બદલી નડીઆદ શેઢી સિંચાઈ વિભાગમાં મદદનીશ ઇજનેરની જગ્યાએ થઈ છે. દિવડા કોલોનીના ઓવરશીયર કે. પી. ઠાકોર, પાનમ કોલોનીના વી. એ. ધામાણી, ગોધરાના પી. બી. ડાંગી, દાહોદના વી. એસ. નિનામા અને જી. એલ. ડામોરની બદલી સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ખાતે પ્રતિનિયુક્તિથી કરવામાં આવી છે. લુણાવાડાના વાય કે. ભુરીયાની બદલી કડાણા વિભાગ નં.૧, દિવડા કોલોની ખાતે મદદનીશ ઇજનેરની જગ્યાએ થઈ છે.
રાજકોટના અંકિત કાન્તીભાઈ વસોયા, ગાંધીનગરના પ્રજાપતિ રામચંદ્ર બદલુભાઈ, વડનગરના પટેલ સુહાગકુમાર ચંદ્રકાન્તભાઈ, ગાંધીનગરના પ્રજાપતિ રવિકુમાર રસિકલાલ, લોદરાના જે.એા.પટેલ, રાંદેરના મંથન મહેશભાઈ ખંભાતી, ખોલવડના ચૌહાણ ઋષિરાજ વખસિંહ, સુપાના તન્મય નગીનભાઈ રાઠોડ, નવસારીના હર્ષિલ નિરજભાઈ લાડ, ગણદેવીના પ્રિયંકકુમાર દિનેશભાઈ ભોયા, અમદાવાદના ડી.એન. ગજ્જર, વ્યારાના વિરલ એમ. ચૌધરી અને ચોપડવાવના વિરલ બી. ચૌધરીની બદલી પણ સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ખાતે પ્રતિનિયુક્તિથી જાહેર હિતમાં કરવામાં આવી છે.
વિસનગરના કુ. એમ.એચ.ચૌધરીની બદલી વિસનગર ઘરોઈ નહેર પેટા વિભાગ નં.૫ માં થઈ છે. વાઘોડિયાના ડામોર જીગરકુમા૨ સુકલસિંહની બદલી રાજપીપળા સિંચાઈ યોજના પેટા વિભાગ નં.૧ માં થઈ છે. દેવગઢ બારીઆના ભાવેશકુમાર ધનાભાઈ ચાવડાની બદલી હાલોલ નાની સિંચાઈ પેટા વિભાગમાં કરાઈ છે. રાજકોટના કે.ડી.ગગલાણીની બદલી મોરબી પંચાયત સિંચાઇ વિભાગમાં થઈ છે. સરદાર સરોવર નર્મદા નિગમ લી. ગાંધીનગર હસ્તકના ચાર અધિકારીઓ પૈકી હિરેનકુમાર સુરેન્દ્રભાઈ વસાવાની બદલી સુરત નહેર પેટા વિભાગ નં. ૧ માં મદદનીશ ઇજનેરની જગ્યાએ, દિવ્યેશભાઈ કાનજીભાઈ સાકરીયાની બદલી મહુવા પંચાયત સિંચાઈ પેટા વિભાગમાં, પ્રજ્ઞેશકુમાર વસંદભાઈ નાગેકરની બદલી સુરત નહેર વિભાગમાં અને નિલેશકુમાર ભરતભાઈ રાઠોડની બદલી વલસાડ દમણગંગા યોજના વર્તુળ ખાતે સ્વવિનંતીથી કરાઈ છે. તુષારભાઈ કે સરવૈયાની બદલી રાજકોટ પંચાયત સિંચાઈ પેટા વિભાગ-૧ માં અને અંકુરકુમાર અનિલભાઈ પટેલની બદલી બલીઠા (વાપી) ખાતે કરવામાં આવી છે. ભાવનગરના દેવેન્દ્ર એચ બારૈયાની બદલી સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ખાતે પ્રતિનિયુક્તિથી કરવામાં આવી છે. ભાવનગર પંચાયત વિભાગના મેહુલભાઈ રમેશભાઈ દેશમુખની બદલી વાપી ખાતે મદદનીશ ઇજનેરની જગ્યાએ થઈ છે. સ્ટેટ વોટર ડેટા સેન્ટરના વેદાંગી રાવલની બદલી ગાંધીનગર વર્તુળ કચેરી ખાતે અને સરદાર સરોવરના મયુરીબેન પી.પટેલની બદલી નવસારી ડ્રેનેજ વિભાગ ખાતે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવી છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
