News of Sunday, 18th October 2026
અમદાવાદના અમદુપુરામાં જૂથ અથડામણ:પથ્થર મારામાં એકને ગંભીર ઈજા
ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં ખસેડાયો.

અમદાવાદના અમદુપુરામાં ગત મોડી રાત્રે 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જૂથ અથડામણમાં સામસામે થયેલા પથ્થરમારામાં 1 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચી હતી ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં ખસેડાયો.છે
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
