News of Thursday, 7th May 2026
ગાંધીનગરના ચિલોડા પાસે જમીન સંપાદનની કાર્યવાહી સામે ખેડૂતોનો વિરોધ; અધિકારીઓને પાછા ફરવુ પડ્યું
સિંહોલી મોટી ગામના ખેડૂતોએ વિરોધ કર્યો : જમીન વળતર ન મળતાં વિરોધ કરાયો: સર્વિસ રોડ ના કામ શરૂ થતાં વિરોધ થયો

ગાંધીનગરના ચિલોડા પાસે જમીન સંપાદનની કાર્યવાહી સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. 15થી વધુ ખેડૂતો એકત્રિત થયા છે. NHAI દ્વારા જમીન સંપાદન અંગે વિરોધ કરાયો છે. સિંહોલી મોટી ગામના ખેડૂતોએ વિરોધ કર્યો છે. જમીન વળતર ન મળતાં વિરોધ કરાયો હતો . સર્વિસ રોડ ના કામ શરૂ થતાં વિરોધ થયો હતો . જમીન કબ્જો મેળવવા તંત્રના અધિકારીઓ આવ્યા હતા . પોલીસ પ્રોટેક્શન સાથે અધિકારીઓ આવ્યા હતા . જમીન સંપાદનના પુરાવા ન હોવાનો આક્ષેપ થયો હતો . અધિકારીને સ્થાનિકોએ ધક્કે ચડાવ્યા હતા . અધિકારીઓને સ્થળ છોડવા ફરજ પડી હતી . સ્થાનિકો સાથે આગામી સમયમાં મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. વિરોધ વચ્ચે તંત્રને કામગીરી રોકવી પડી હતી .
(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
