<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મૂડીરોકાણ આકર્ષવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જાપાન અને દક્ષિણ કોરિયાના પ્રવાસે

પ્રવાસ દરમિયાન રોકાણની નવી તકો અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે

અમદાવાદ :વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓના ભાગરૂપે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી જાપાન અને દક્ષિણ કોરિયાના સત્તાવાર પ્રવાસે જઈ રહ્યા છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ ગુજરાતમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવાનો અને વૈશ્વિક ઉદ્યોગો સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવાનો છે.

પ્રવાસ દરમિયાન રોકાણની નવી તકો અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષક સ્થળ તરીકે રજૂ કરવાની દિશામાં આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

(4:44 PM IST)