News of Tuesday, 3rd November 2026
હીરામણિ નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓએ રંગોળી બનાવી

રાજકોટ, અમદાવાદમાં હીરામણિ નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓ માટે કે.જી. વિભાગમાં ટીચરો સાથે સુંદર રંગોળી બનાવીને દિવાળીની ઉજવણી કરી હતી. જેમાં વિદ્યાર્થીઓની સાથે ઉપપ્રમુખશ્રી નીતાબેન અમીન, આચાર્ય ગુંજનબેન શિવાલકર, શિક્ષકો તેમજ બધા જ કર્મચારીઓ જોડાયા હતાં અને ભૂલકાંઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી તેમ ભગવત અમીન સી.ઈ.ઓ. જણાવે છે
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
