તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Friday, 25th September 2026
હીરામણિ શાળાના આર્યન અવધકુમાર અમીનને ગુજરાત રાજ્ય કુડો ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ

રાજકોટ, તા.૨૫: ગુજરાત રાજ્ય કુડો ટુર્નામેન્ટ ૨૦૨૬-૨૭ જે સુરત ખાતે યોજાયેલ. જેમાં અન્ડર-૧૨ બોયઝમાં અમદાવાદની હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ધો.૬ ભણતા આર્યન અવધકુમાર અમીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવેલી છે. કુડો એક પ્રકારની માર્શલ આર્ટ છે. આ સિધ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, સી.ઈ.ઓ. ભગવતભાઈ અમીને વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
