News of Thursday, 25th June 2026
અમદાવાદ મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં મહત્વની કમિટીઓના ચેરમેન અને હોદ્દેદારોની નિમણૂક
શહેરી વિકાસ અને વહીવટી કામગીરીને વેગ આપવા માટે વિવિધ સમિતિઓના ચેરમેન પદે અનુભવી કોર્પોરેટરોને જવાબદારી સોંપાઈ : જુઓ સંપૂર્ણ યાદી

અમદાવાદ મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા આજે મળી હતી, જેમાં પાલિકાની મહત્વની કમિટીઓના ચેરમેન અને હોદ્દેદારોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. શહેરી વિકાસ અને વહીવટી કામગીરીને વેગ આપવા માટે વિવિધ સમિતિઓના ચેરમેન પદે અનુભવી કોર્પોરેટરોને જવાબદારી સોંપવામાં આવી છે.
નિમણૂંક કરાયેલ હોદ્દેદારોની યાદી મુજબ
ટ્રાન્સપોર્ટ કમિટી:પરાગ નાયક
વોટર સપ્લાય અને સુએજ કમિટી:ધરમશી દેસાઈ
ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટી:ભાગ્યેશ પટેલ
રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી:જૈનિક પટેલ
હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી:દીપક પંચાલ
હોસ્પિટલ કમિટી: ડૉ. ચાંદની પટેલ
રેવન્યુ કમિટી: મુકેશ પટેલ
આ નિમણૂકો સાથે હવે અમદાવાદ મનપાની કામગીરી વધુ સુદ્રઢ બનશે તેવી આશા સેવાઈ રહી છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
