તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Tuesday, 18th August 2026
અમદાવાદ બીએપીએસ મંદિરે મહંત સ્વામીની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

રાજકોટ : અમદાવાદમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉત્સાહભેર મનાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગૌરવ અને સૌ ભારતીયોની સુખાકારીની મંગલ પ્રાર્થના સાથે પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાયેલાં આ પર્વમાં ઉપસ્થિત સૌ કોઈએ રાષ્ટ્ર પ્રત્યે અસ્મિતાની અનોખી ઊર્જા અનુભવી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાયેલાં આ સ્વતંત્રતા પર્વે ૧૫,૦૦૦ કરતાં વધુ હરિભક્તો જોડાયા હતા.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
