તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 18th August 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં ભાજપના ૧૨ અને કોંગ્રેસના ૧ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા
ભાજપના ઉમેદવાર રંજન મસીયાવાએ અંગત કારણોસર પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપના ઉમેદવાર રંજન મસીયાવાએ અંગત કારણોસર પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. આ ચૂંટણીમાં કુલ ૧૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં ભાજપના ૧૨ અને કોંગ્રેસના ૧ ઉમેદવાર સામેલ હતા. ફોર્મ પરત ખેંચાતા હવે ભાજપના ૧૧ અને કોંગ્રેસના શહેર પ્રમુખ સોનલબેન પટેલ સહિત કુલ ૧૨ સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
