News of Tuesday, 4th August 2026
કપરાડા ૨.૫૨ , નાનાપોંઢા ૨.૧૩ , ધરમપુર ૧.૬૫, ડાંગ - આહવા અને ખંભાત ૧.૪૨ , ભરૂચ ૧.૨૬ અને વાપી અને પાદરા ૧.૦૬
રાજ્યમાં વરસાદનુ જોર ઘટયું: રાજ્યના ૨૭ જીલ્લાના ૧૦૯ તાલુકાઓમાં ઝરમરથી ૬૨ મીમી સુધી હળવો વરસાદ : ઉકાઇ ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૩૩૩.૮૮ ફુટે પહોંચી, મધુવન ડેમના ૪ દરવાજા હજુ ખુલ્લા

(જીતેન્દ્ર રૂપારેલિયા...) વાપીઃ વરસાદી સિસ્ટમ્સ ફંટાઈ જતા રાજ્યમાં વરસાદનુ જોર ઘટતા માત્ર ૨૭ જીલ્લાના ૧૦૯ તાલુકા ઓ માં ઝરમરથી ૨.૫ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે.
મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી પાણી છોડવાનું ઘટાડ્યું હોવા છતાં આપણા ઉકાઇ ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૩૩૩.૮૮ ફુટે પહોંચી છે, ડેમમાં ૪૬,૩૮૧ ક્યુસેક પાણીના ઈન્ફલો સામે ૧૭,૫૪૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે દમણગંગા નદીના મધુબન ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૭૪.૪૫ મીટરે પહોંચી છે ડેમ માં ૨૨,૯૦૯ ક્યુસેક પાણી ના ઈન્ફલો સામે ૧૮,૮૧૨ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ડેમ ના ૪ દરવાજા ૧ મીટર ખુલ્લા રખાયા છે.
ફલડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં (૦૩-૦૮-૨૦૨૬ સવારે ૦૬:૦૦ થી ૦૪-૦૮-૨૦૨૬ સવારે ૦૬:૦૦ સુધી) નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો
વલસાડ જિલ્લોઃ કપરાડા ૬૪ મિ.મી. (૨.૫૨''), નાનાપોંઢા ૫૪ મિ.મી. (૨.૧૩''), ધરમપુર ૪૨ મિ.મી. (૧.૬૫''), વાપી ૨૭ મિ.મી. (૧.૦૬''), વલસાડ ૧૧ મિ.મી. (૦.૪૩''), પારડી ૧૦ મિ.મી. (૦.૩૯''), ઉમરગામ ૭ મિ.મી. (૦.૨૮'').
ડાંગ જિલ્લોઃ આહવા ૩૬ મિ.મી. (૧.૪૨''), વઘઈ ૧૦ મિ.મી. (૦.૩૯''), સુબીર ૪ મિ.મી. (૦.૧૬'').
આણંદ જિલ્લોઃ ખંભાત ૩૬ મિ.મી. (૧.૪૨''), બોરસદ ૨૫ મિ.મી. (૦.૯૮''), આંકલાવ ૨૧ મિ.મી. (૦.૮૩''), પેટલાદ ૧૨ મિ.મી. (૦.૪૭''), આણંદ ૧૧ મિ.મી. (૦.૪૩''), ઉમરેઠ ૬ મિ.મી. (૦.૨૪''), તારાપુર ૩ મિ.મી. (૦.૧૨''), સોજીત્રા ૨ મિ.મી. (૦.૦૮'').
ભરૂચ જિલ્લોઃ ભરૂચ ૩૨ મિ.મી. (૧.૨૬''), નેત્રંગ ૫ મિ.મી. (૦.૨૦''), વાલિયા ૫ મિ.મી. (૦.૨૦'').
વડોદરા જિલ્લોઃ પાદરા ૨૭ મિ.મી. (૧.૦૬''), વડોદરા ૮ મિ.મી. (૦.૩૧''), દેસર ૮ મિ.મી. (૦.૩૧''), વાઘોડિયા ૭ મિ.મી. (૦.૨૮''), સિનોર ૨ મિ.મી. (૦.૦૮'').
નવસારી જિલ્લોઃ ખેરગામ ૨૬ મિ.મી. (૧.૦૨''), વાંસદા ૧૨ મિ.મી. (૦.૪૭''), ગણદેવી ૪ મિ.મી. (૦.૧૬''), જલાલપોર ૩ મિ.મી. (૦.૧૨''), નવસારી ૨ મિ.મી. (૦.૦૮'').
પંચમહાલ જિલ્લોઃ ઘોઘંબા ૨૫ મિ.મી. (૦.૯૮''), હાલોલ ૨૫ મિ.મી. (૦.૯૮''), કાલોલ ૧૫ મિ.મી. (૦.૫૯''), જાંબુઘોડા ૮ મિ.મી. (૦.૩૧''), ગોધરા ૮ મિ.મી. (૦.૩૧''), શેહરા ૫ મિ.મી. (૦.૨૦''), મોરવા (હડફ) ૩ મિ.મી. (૦.૧૨'').
છોટાઉદેપુર જિલ્લોઃ જેતપુર પાવી ૨૦ મિ.મી. (૦.૭૯''), કડવાલ ૨૦ મિ.મી. (૦.૭૯''), કવાંટ ૯ મિ.મી. (૦.૩૫''), સંખેડા ૮ મિ.મી. (૦.૩૧''), બોડેલી ૭ મિ.મી. (૦.૨૮''), છોટાઉદેપુર ૨ મિ.મી. (૦.૦૮''), નસવાડી ૧ મિ.મી. (૦.૦૪'').
નર્મદા જિલ્લોઃ ચીખલી ૧૩ મિ.મી. (૦.૫૧''), સાગબારા ૫ મિ.મી. (૦.૨૦''), ડેડીયાપાડા ૪ મિ.મી. (૦.૧૬''), ગરુડેશ્વર ૨ મિ.મી. (૦.૦૮'').
ખેડા જિલ્લોઃ ગળતેશ્વર ૧૨ મિ.મી. (૦.૪૭''), કપડવંજ ૬ મિ.મી. (૦.૨૪''), ઠાસરા ૩ મિ.મી. (૦.૧૨''), નડિયાદ ૧ મિ.મી. (૦.૦૪'').
દાહોદ જિલ્લોઃ ધાનપુર ૧૦ મિ.મી. (૦.૩૯''), ગરબાડા ૭ મિ.મી. (૦.૨૮''), લીમખેડા ૭ મિ.મી. (૦.૨૮''), સુખસર ૫ મિ.મી. (૦.૨૦''), દેવગઢ બારિયા ૫ મિ.મી. (૦.૨૦''), દાહોદ ૫ મિ.મી. (૦.૨૦''), ગોવિદ ગુરુ લીમડી ૪ મિ.મી. (૦.૧૬''), સંજેલી ૨ મિ.મી. (૦.૦૮''), ઝાલોદ ૨ મિ.મી. (૦.૦૮''), સિગવડ ૨ મિ.મી. (૦.૦૮'').
તાપી જિલ્લોઃ ડોલવણ ૯ મિ.મી. (૦.૩૫''), નિઝર ૫ મિ.મી. (૦.૨૦''), વાલોડ ૩ મિ.મી. (૦.૧૨''), સોનગઢ ૧ મિ.મી. (૦.૦૪''), ઉચ્છલ ૧ મિ.મી. (૦.૦૪'').
બનાસકાંઠા જિલ્લોઃ દાંતા ૯ મિ.મી. (૦.૩૫''), હડાદ ૨ મિ.મી. (૦.૦૮''), વડગામ ૨ મિ.મી. (૦.૦૮''), પાલનપુર ૧ મિ.મી. (૦.૦૪'').
સાબરકાંઠા જિલ્લોઃ ખેડબ્રહ્મા ૯ મિ.મી. (૦.૩૫''), વિજયનગર ૨ મિ.મી. (૦.૦૮'').
ભાવનગર જિલ્લોઃ મહુવા ૯ મિ.મી. (૦.૩૫''), તળાજા ૭ મિ.મી. (૦.૨૮''), ઘોઘા ૬ મિ.મી. (૦.૨૪'').
સુરત જિલ્લોઃ પલસાણા ૮ મિ.મી. (૦.૩૧''), માંગરોળ ૭ મિ.મી. (૦.૨૮''), મહુવા ૫ મિ.મી. (૦.૨૦''), આંબિકા ૨ મિ.મી. (૦.૦૮'').
મોરબી જિલ્લોઃ વાંકાનેર ૪ મિ.મી. (૦.૧૬''), મોરબી ૩ મિ.મી. (૦.૧૨''), હળવદ ૨ મિ.મી. (૦.૦૮'').
પાટણ જિલ્લોઃ સરસ્વતી ૫ મિ.મી. (૦.૨૦''), ચાણસ્મા ૪ મિ.મી. (૦.૧૬''), સિદ્ધપુર ૩ મિ.મી. (૦.૧૨''), સામી ૨ મિ.મી. (૦.૦૮''), પાટણ ૨ મિ.મી. (૦.૦૮'').
મહીસાગર જિલ્લોઃ કડાણા ૩ મિ.મી. (૦.૧૨''), વિરપુર ૩ મિ.મી. (૦.૧૨''), કોઠંબા ૧ મિ.મી. (૦.૦૪'').
અરવલ્લી જિલ્લોઃ ભિલોડા ૨ મિ.મી. (૦.૦૮''), શામળાજી ૨ મિ.મી. (૦.૦૮'').
મહેસાણા જિલ્લોઃ વડનગર ૨ મિ.મી. (૦.૦૮''), સતલાસણા ૧ મિ.મી. (૦.૦૪'').
વાવ-થરાદ જિલ્લોઃ વાવ ૨ મિ.મી. (૦.૦૮''), ધાનેરા ૧ મિ.મી. (૦.૦૪''), થરાદ ૧ મિ.મી. (૦.૦૪''), રહ ૧ મિ.મી. (૦.૦૪'').
ગીર સોમનાથ જિલ્લોઃ તલાલા ૨ મિ.મી. (૦.૦૮'').
અમરેલી જિલ્લોઃ અમરેલી ૨ મિ.મી. (૦.૦૮'').
રાજકોટ જિલ્લોઃ પડધરી ૧ મિ.મી. (૦.૦૪'').
ગાંધીનગર જિલ્લોઃ ગાંધીનગર ૧ મિ.મી. (૦.૦૪'') વરસાદ નોંધાયો છે, આજે સવાર થી મેઘરાજા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં હેત વરસાવી રહ્યા નુ જાણવા મળે છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
