News of Tuesday, 3rd February 2026
નાણા અને શહેરી વિકાસના મંત્રી કનુભાઇ દેસાઇનો જન્મદિન

રાજકોટ :.. ગુજરાતના નાણા અને શહેરી વિકાસ વિભાગના મંત્રીશ્રી કનુભાઇ એસ. દેસાઇનો જન્મ તા. ૩ ફેબ્રુઆરી ૧૯પ૧ ના દિવસે થયેલ આજે ૭૬માં વર્ષમાં પ્રવેશતા જન્મદિનની શુભેચ્છાથી ભીંજાઇ રહ્યા છે.
શ્રી કનુભાઇ દેસાઇ વલસાડના પારડી મતક્ષેત્રમાંથી ચૂંટાયેલા ભાજપના લોકપ્રિય ધારાસભ્ય છે. તેઓ બી.કોમ. એલ.એલ.બી.ની પદવી ધરાવે છે. વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે રહી ચૂકયા છે. રોટરી કલબ સહિત વિવિધ સંસ્થાઓમાં તેમનું યોગદાન છે.
મો. ૯૯૦૯૯ ૯૪૪૪૪ ગાંધીનગર
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
