તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Sunday, 4th January 2026
ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના મહાસંમેલનમાં નવું બંધારણ ઘડાશે
સાંસદ ગેનીબેન ધારાસભ્ય અલ્પેશભાઈ સહિત આગેવાનોની હાજરીમાં ઓગડથળીમાં થશે આયોજન

અમદાવાદઃ . ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી ફેરફાર થશે. તેમાં દિયોદરના ઓગડથળીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન છે. જેમાં સાંસદ ગેનીબેન, MLA અલ્પેશભાઈ સહિત આગેવાનોની હાજરી રહેશે. ઠાકોર સમાજના મોટા આગેવાનોની હાજરીમાં નવું બંધારણ ઘડાશે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
