<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

ગાંધીનગરના ગાયત્રી મંદિરમાં દર્શન કરતા કુબેરભાઇ ડીંડોર

 

રાજકોટઃ ગાંધીનગરના સેકટર-૧ માં આવેલ સુપ્રસિધ્‍ધ ગાયત્રી મંદિર માતાજીના મંદિરે ગુજરાત સરકાર મંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડીંડોરે દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.

(3:22 PM IST)