News of Wednesday, 23rd July 2025
મહેસાણા જિલ્લા તિજોરી શાખા બિલ્ડિંગમાં આગ લાગતાં અફરાતફરી
અધિક તિજોરી અધિકારી ડી.એ. ચૌધરીના કેબિનમાં આગ લાગી: અધિકારીનો આબાદ બચાવ

મહેસાણા જિલ્લા તિજોરી શાખા બિલ્ડિંગમાં આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જણાયું હતું. અધિક તિજોરી અધિકારી ડી.એ. ચૌધરીના કેબિનમાં આગ લાગી હતી. અધિકારીનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
