News of Tuesday, 17th June 2025
AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ AAPના નેતાને 2 લાખમાં ખરીદવાનો ગંભીર આક્ષેપ કર્યો
ગોપાલ ઇટાલિયા 2 લાખ રૂપિયા રોકડા લઈને પ્રાંત કચેરીએ પહોંચ્યા: સાયોના હોટેલમાં 2 લાખ રૂપિયા આપ્યા હોવાનો દાવો

વિસાવદરની પેટાચૂંટણીમાં મોટો ટ્વિસ્ટ જોવા મળ્યો છે. AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા છે.
ગોપાલ ઇટાલિયાએ 2 લાખ રૂપિયા આપ્યા હોવાનો દાવો કર્યો છે. AAPના નેતાને 2 લાખમાં ખરીદવાનો આક્ષેપ કર્યો છે. ગોપાલ ઇટાલિયા 2 લાખ રૂપિયા રોકડા લઈને પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. સાયોના હોટેલમાં 2 લાખ રૂપિયા આપ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
