તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Friday, 10th January 2025
ABVPના અધિવેશનમાં ગુજરાત યુનિ.ના કુલપતિ ઉપસ્થિત રહેતા વિવાદ સર્જાયો
NSUI ના કાર્યકરોએ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાની ઉપસ્થિતિ પર સવાલ ઉઠાવ્યા: NSUI ના કાર્યકરોએ કુલપતિની ચેમ્બરમાં ABVPનો ખેસ મૂકીને વિરોધ વ્યક્ત કર્યો

અમદાવાદ : ABVPના અધિવેશનમાં ગુજરાત યુનિ.ના કુલપતિ ઉપસ્થિત રહેતા વિવાદ સર્જાયો છે. NSUI ના કાર્યકરોએ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાની ઉપસ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે
. NSUI ના કાર્યકરોએ કુલપતિની ચેમ્બરમાં ABVPનો ખેસ મૂકીને વિરોધ વ્યક્ત કર્યો હતો. કુલપતિનુ પદ, બંધારણીય હોદ્દો હોવાથી આ પ્રકારના કોઈ જ કાર્યક્રમમા હાજર ના રહી શકે. શુ આવતીકાલે NSUI પ્રેરિત કોઈ કાર્યક્રમ યોજાય તો કુલપતિ હાજરી આપશે ખરા ? તેવો પ્રશ્ન પણ એનએસયુઆઈએ પુછ્યો છે
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
