News of Monday, 16th December 2024
ગાંધીનગર એસએમસીના દિનેશભાઇ જોષીને એએસઆઇ તરીકે બઢતી

રૂપનગર વાલીયા રા. અ.પો.દળ જુથ-૧૦ પોલીસ હેડકોન્સ દિનેશભાઇ રતિલાલ જોષી કે જે ઓ હાલ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેબમાં ફરજ બજાવે છે તેઓને આસીસટન્ટ પોલીસ ઇન્સ તરીકે બઢતી મળતા તેમના શુભેચ્છકો દ્વારા મો. ૯૭૨૭૭ ૧૩૭૫૬ ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીર મુકેશ વાધેલા જૂનાગઢ)
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
