<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળામાં 1570 રૂપિયા બોલાયો:જાણો અન્ય 46 યાર્ડના ભાવ

ગુજરાતની 46 માર્કેટ યાર્ડમાં કુલ 5,749.15 ટન કપાસની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 46 માર્કેટ યાર્ડમાં કુલ 5,749.15 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળા માર્કેટ યાર્ડમા 1570 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1484 રૂ. અને નીચો ભાવ 1240 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય માણાવદરમાં 1545 રૂ., ધારીમાં 1502 રૂ., જેતપુરમાં 1501 રૂ., જામનગરમાં 1500 રૂ., ગોંડલમાં 1476 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,749.15 ટન કપાસની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)રાજકોટ1136.9મોરબી962.1બોટાદ900.8અમરેલી569.09સાબરકાંઠા495.3જામનગર465.4સુરેન્દ્રનગર320મહેસાણા313.8ભાવનગર211.91છોટા ઉદેપુર187.5જૂનાગઢ52.1પાટણ51.08બનાસકાંઠા48.16વડોદરા19.04અમદાવાદ9.2પંચમહાલ2.8સુરત1.8ભરૂચ1.1દેવભૂમિ દ્વારકા1નર્મદા0.07કુલ આવક5,749.15

 

કયા માર્કેટ યાર્ડમાં કપાસનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવરાજપીપળા1374.21570.2માણાવદર14601545ધારી10001502જેતપુર11141501જામનગર14001500મોરબી13001500વડાલી13901495બોડેલી14041494.2નસવાડી13301494.2હિંમતનગર13301494લીંબડી13301494ઉનાવા11891488સિદ્ધપુર13301485રાજકોટ12401484વિસનગર12651482બાબરા14001480બોટાદ11001480ચોટીલા14001480ગોંડલ11011476કાલાવડ12711476કડી13501475હળવદ12901471જસદણ13001465ભાવનગર12101463અમરેલી8501462ઘોઘંબ14401460રાજુલા13501460તળાજા14111460સાવરકુંડલા13101453વાંકાનેર11001451ખેડબ્રહ્મા14301450ધ્રાંગધ્રા12001446થરા(શિહોરી)14201445પાલીતાણા12251441હાંદોડ14001440લખતર13931440વિરમગામ13221439નિઝર13671437મહુવા12411433થરા14011431મોડાસર14001430કલેડિયા14001425જંબુસર13001400જંબુસર(કાવી)12801360ભાણવડ12001340ડીસા12211331

(10:02 PM IST)