News of Saturday, 29th June 2024
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પદે હારિત શુકલા

રાજકોટ,તા. ૨૯: ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી પી.ભારથીના સ્થાને અગ્રસચિવ શ્રી હારિત શુકલાની નિમણુંક કરવામાં આવી છે. તેઓ ૧૯૯૯ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. શ્રી હારિત શુકલા દ્વારા પ્રવાસન, દેવસ્થાન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અગ્રસચિવ તરીકે કાર્યરત છે. (મો. ૯૯૭૮૪ ૦૭૭૫૫-ગાંધીનગર)
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
