News of Friday, 28th June 2024
રાજકોટમાં ૧૧ હજાર કરોડના ખર્ચે ૩૮ કિ.મી.ની મેટ્રો ટ્રેન સેવા કાર્યરત થશે : રાજકોટ - વડોદરા સહિત ગુજરાતની મેટ્રો ટ્રેન સેવાઓ માટે ગુજરાત સરકારે કેન્દ્રને ૨૫,૩૦૦ કરોડનો મેટ્રો સર્વિસ પ્લાન મોકલી આપ્યો : ૫૦% ખર્ચ કેન્દ્ર ભોગવશે

* વડોદરા મેટ્રો લંબાઈ : ૪૦ કિમી કિંમત : ૧૧,૦૦૦ કરોડ
* રાજકોટ મેટ્રો લંબાઈ : ૩૮ કિમી કિમત : ૧૦,૦૦૦ કરોડ
* અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું એરપોર્ટ સુધી વિસ્તરણ લંબાઈ : ૬.૫ કિમી કિંમત : ૨,૦૦૦ કરોડ
* અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું ગિફ્ટ સિટીમાં વિસ્તરણ લંબાઈ : ૭ કિમી કિંમત : ૨,૩૦૦૦ કરોડ
આ તમામનો ડીપીઆર મોકલી દેવામાં આવ્યો છે. ખર્ચના ૫૦% કેન્દ્ર સરકાર ભોગવશે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
