<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

રાજકોટમાં મતદાનની તૈયારીઓ પૂર્ણઃ સાંજથી જાહેર પ્રચાર ઉપર પડદોઃ હવે કાલે ડોર ટુ ડોર પ્રચાર થશે : ૭ર બેઠકોમાંથી કોણ કેટલી બેઠકો જીતશે ? પ્રજાના મોઢે ઍક જ વાત : ભાજપના ગઢમાં આમ આદમી પાર્ટી પગપેસારો કરે તેવી શકયતા : છેલ્લી ઘડીના પ્રચારમા ઉમેદવારો વ્યસ્તઃ કાલે કર્મચારીઑ પોત પોતાની ફરજ ઉપર હાજર થઇ જશેઃ કાળઝાળ ગરમીમાં મતદાનની ટકાવારી ઘટશે ?

(4:03 PM IST)