તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Tuesday, 23rd June 2026
રાજ્યસભાની ટર્મ પૂર્ણ થતાં કેન્દ્રીય રાજ્ય મંત્રી જ્યોર્જ કુરિયને આપ્યું રાજીનામું : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સલાહથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજીનામું સ્વીકાર્યું : લઘુમતી બાબતો, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના રાજ્ય મંત્રી તરીકે સેવા આપતા કુરિયનને ભાજપે તાજેતરની રાજ્યસભા ચૂંટણીમાં ફરીથી ઉમેદવાર બનાવ્યા ન હતા

(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
