News of Friday, 18th September 2026
વડાપ્રધાન મોદીના વિઝન હેઠળ ‘વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાષ્ટ્રીય સંકલ્પ સમારોહની શરૂઆત થશે. દેશવ્યાપી આ અભિયાન 100 અઠવાડિયા સુધી ચાલશે. 18 સપ્ટેમ્બરે NSS દ્વારા 300 શિક્ષણ સંસ્થાઓમાં કાર્યક્રમો યોજાશે, 20 સપ્ટેમ્બરે 485 MY Bharat એકમોમાં રાષ્ટ્રીય સંકલ્પ સમારોહ યોજાશે.

(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
