News of Sunday, 26th April 2026
રાજકોટ નજીક ગોંડલ પાસે બોલેરોને અકસ્માત નડતા બે મોત, ૬ ને ઈજા. રાજકોટ: નજીક આવેલા સૌરાષ્ટ્રના ગોંડલ સીટી પાસેની ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પર રાત્રે બોલેરોને નડેલા અકસ્માતમાં બે ના મોત ૬ ને ઈજા.. નામો મેળવાઈ રહ્યા છે. ભાવેશ ભોજાણી ગોંડલ અકિલા.

(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
