News of Wednesday, 7th October 2026
અમદાવાદમાં ફરી કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી અમદાવાદઃ શહેરની કેટલીક સ્કુલને આજે ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. સ્કૂલને ધમકી મળતા વિદ્યાર્થીઓને છોડી દેવામાં આવ્યા છે. મોટાભાગની પヘમિ વિસ્તારની સ્કૂલને ધમકી મળી છે. ધમકી મળતા ફાયર વિભાગ, બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ અને પોલીસની ટીમ અલગ-અલગ સ્કુલ પર રવાના થઇ છે.

(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
