<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ૯ થી ૧૩ મે દરમિયાન ભયાનક 'હીટ ડોમ'ની સ્થિતિ સર્જાવાની આગાહી : આકાશમાંથી વરસી શકે છે અગનગોળા : 'એન્ટીસાઈક્લોન' સિસ્ટમને કારણે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં તીવ્ર હીટવેવની ચેતવણી : ૧૦ મે બાદ, ગુજરાત અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં પારો ૪૫ ડિગ્રી સેલ્સિયસને પાર કરી જવાની પ્રબળ શક્યતા (ન્યૂઝફર્સ્ટ)

(4:44 PM IST)