<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

રેલવે ક્ષેત્રે ટેકનોલોજીકલ ક્રાંતિ : દલાલોની મનમાની અટકાવવા અને મુસાફરોને બુકિંગમાં પ્રાથમિકતા આપવા 1000 કરોડના ખર્ચે તૈયાર કરાઈ અત્યાધુનિક રિઝર્વેશન સિસ્ટમ : 1 ઓગસ્ટથી અમલી બનનારી નવી પારદર્શક સિસ્ટમ અંગે રેલવે મંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક : વેબસાઈટ અને એપ પરથી થતા આડેધડ બુકિંગ પર આવશે લગામ : મુસાફરો હવે વધુ ઝડપથી અને સરળતાથી કરાવી શકશે ટિકિટ બુકિંગ (વિજય વસાણી, અકિલા)

(9:10 PM IST)