News of Tuesday, 26th May 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આખરે સસ્પેન્સનો અંત : AMCના નવા મેયર તરીકે હિતેશભાઈ બારોટ અને ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહના નામની સત્તાવાર જાહેરાત : મહત્વની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે કમલેશભાઈ પટેલની વરણી : પક્ષના નેતા તરીકે જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે અતુલભાઈ મિશ્રા સંભાળશે મોટી જવાબદારી

(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
