<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

ટેનિસ કોર્ટમાં અજીબોગરીબ ઘટના : દર્શકને બોલ વાગતાં મેદવેદેવ ડિસ્‍ક્‍વોલિફાય જોકોવિચ સામેની સેમિફાઇનલમાં ૭-૫, ૫-૩થી પાછળ હતો મેદવેદેવઃ બોલ દર્શકની આંખમાં વાગતાં મેચ અધવચ્‍ચે જ પૂરી

(3:42 PM IST)