<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

કાલે શકિતસિંહ ગોહિલ રાજકોટમાં : છાત્રો કી ગુંજ કાર્યક્રમમાં હાજરી આપશે આવતીકાલે કોંગ્રેસના રાષ્‍ટ્રીય પ્રવકતા અને પૂર્વ સાંસદ શ્રી શકિતસિંહ ગોહિલ રાજકોટમાં : પત્રકાર પરિષદ અને હેમુ ગઢવી હોલ ખાતે છાત્રો કી ગુંજ કાર્યક્રમમાં કાલે સવારે ૧૧ાા વાગ્‍યે હાજરી આપશે. કોંગ્રેસના લોકસભા વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીએ આ મુહીમ દેશભરમાં શરૂ કરી છે. તે અંતર્ગત શકિતભાઈ રાજકોટ આવી રહ્યા છે.

(6:27 PM IST)