<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

આમ આદમી પાર્ટીના સાત બાગી સાંસદોનો ભાજપમાં સત્તાવાર વિલય : રાજ્યસભા સચિવાલયે મંજૂરીની મહોર મારતા જાહેરનામું બહાર પાડ્યું : આપ છોડીને કેસરીયો ધારણ કરનાર સાત સભ્યોના જોડાણ બાદ રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ વધીને ૧૧૩ પર પહોંચ્યું : સંસદીય સમીકરણોમાં મોટો ફેરફાર

(11:11 AM IST)