<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ દ્વારકા સ્થિત સુપ્રસિદ્ધ નાગેશ્વર જ્યોતિર્લિંગના શરણે શીશ ઝુકાવ્યું : શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરી મહાપૂજા-અર્ચના : દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક એવા નાગેશ્વર મહાદેવ મંદિરે પિતા-પુત્રએ લીધા આશીર્વાદ : દર્શન અને વિશેષ પૂજા કરી ધન્યતા અનુભવી : મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયું ઉષ્માભર્યું સ્વાગત (દીપેશ સામાણી, દ્વારકા) : જુઓ વિડીયો.

(8:52 PM IST)