<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

લાલ કિલ્લા વિસ્‍ફોટઃ આરોપીને સુપ્રીમ કોર્ટનો ઝટકોઃ ડિફોલ્‍ટ જામીન અરજી ફગાવી : તમામ કાનૂની દલીલો અમાન્‍ય : દેશને હચમચાવી નાખનાર આતંકી હુમલાના આરોપી જસીર બિલાલ વાનીને જેલમાં જ રહેવું પડશે : UAPA અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓના અર્થઘટન પર બચાવ પક્ષની દલીલોને ફગાવી દિલ્‍હી હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્‍યો

(3:17 PM IST)