News of Friday, 24th July 2026
દમણ અને દાદરા નગર હવેલીમાં ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક વરસાદ : દમણ અને દાદરા નગર હવેલીમાં ૨૪ કલાક દરમિયાન અપવાદરૂપ અને રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયલ છે. સિલવાસાઃ ૭૪૦ મીલી (આશરે ૨૯.૧ ઈંચ), ખાનવેલઃ ૬૬૧ મીલી (આશરે ૨૬.૦ ઈંચ), દમણઃ ૬૩૦ મીલી (આશરે ૨૪.૮ ઈંચ) આ ધોધમાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતી સર્જાઈ ગઈ છે.

(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
