<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી ગેસ રિટેલર્સ પર લાલઘૂમ - 'પેટ્રોલ અને ડીઝલના ભાવ તાત્કાલિક ઘટાડો, નહીંતર મોટી મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર રહો' : કિંમતોમાં તાબડતોબ ઘટાડો કરવા રાષ્ટ્રપતિ ટ્રમ્પની ખુલ્લી ચેતવણી : વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ઇંધણના ભાવો પર પ્રમુખના આકરા વલણથી વેપારી આલમમાં ભારે ખળભળાટ (ન્યૂઝફર્સ્ટ)

(9:16 AM IST)