News of Monday, 1st June 2026
નિવૃત્તિના આડે માત્ર એક જ દિવસ બાકી હતો ત્યાં રાજકોટ પોલીસ કંટ્રોલરૂમના ACP વિનાયકભાઈ પટેલને નોકરીમાંથી ડિસમિસ કરાયા : પોલીસ બેડામાં ભારે ખળભળાટ : વડોદરાના જુગાર કેસમાં આરોપીને મદદ કરવાના ગંભીર આક્ષેપો બાદ ખાતાકીય તપાસમાં દોષિત ઠરતા ગૃહ વિભાગે લીધા આકરા પગલાં : તપાસના કારણે અગાઉ SP તરીકેનું પ્રમોશન પણ અટક્યું હતું (વિજય વસાણી, અકિલા)

(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
