<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

કડવા પાટીદાર સમાજ મુખ્ય સંસ્થા, ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના નવા પ્રમુખ તરીકે પૂર્વ કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલની બિનહરીફ વરણી : ઊંઝા ખાતે યોજાયેલી કારોબારી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય : ઉપપ્રમુખ પદે બાબુભાઈ ખોરજ અને મૌલેશ ઉકાણી તથા મંત્રીપદે મુકેશ પટેલની પસંદગી

(4:15 PM IST)