<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

ગાંધીનગરના સેક્ટર-26માં નિવૃત કર્મચારી રમેશ પટેલની હત્યા : ગાંધીનગરના સેક્ટર-26માં નિવૃત કર્મચારી રમેશ પટેલની હત્યા થઈ છે.સવારના સમયે પક્ષીઓને દાણા નાખવા જતા ઘટના બની હતી.હત્યાના બનાવમાં પોલીસે એક શકમંદની અટકાયત કરીને પોલીસે શકમંદની પૂછપરછ હાથ ધરી છે.

(4:43 PM IST)